Manhar Udhas - Nayan Ne Bandh Rakhi Ne lyrics

Published

0 147 0

Manhar Udhas - Nayan Ne Bandh Rakhi Ne lyrics

અશ્રુ વિરહ ની રાત ના ખાળી શક્યો નહિ પાછા નયન ના નીર ને વાળી શક્યો નહિ હું જેને કાજ અંધ થયો રોઈ રોઈને એ આવ્યા ત્યારે એને નિહાળી શક્યો નહિ ઓ ઓ ઓ ઓ નયન ને બંધ રાખી ને મેં જયારે તમને જોયા છે તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે નયન ને બંધ રાખી ને મેં જયારે તમને જોયા છે તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે નયન ને બંધ રાખી ને... ઋતુ એકજ હતી પણ, રંગ નહતો, આંપણો એકજ ઋતુ એકજ હતી પણ, રંગ નહતો, આંપણો એકજ મને સહેરાએ જોયો છે, બહારે તમને જોયા છે મને સહેરાએ જોયો છે, બહારે તમને જોયા છે તમે છો, એના કરતા પણ, વધારે, તમને જોયા છે નયનને બંધ રાખી ને ... પરંતુ અર્થ એનો એ નથી કે રાત વીતી ગયી પરંતુ અર્થ એનો એ નથી કે રાત વીતી ગયી નહિ તો મેં ઘણી વેળા સવારે તમને જોયા છે નહિ તો મેં ઘણી વેળા સવારે તમને જોયા છે તમે છો, એના કરતા પણ, વધારે, તમને જોયા છે નયનને બંધ રાખી ને ... હકીકતમાં, જુવો તો, એય એક સપનું હતું મારુ હકીકતમાં, જુવો તો, એય એક સપનું હતું મારુ ખુલ્લી આંખે મેં મારા ઘરના દ્વારે તમને જોયા છે ખુલ્લી આંખે મેં મારા ઘરના દ્વારે તમને જોયા છે તમે છો, એના કરતા પણ, વધારે, તમને જોયા છે નયનને બંધ રાખી ને ... નહિ તો આવી રીતે તરે નહિ લાશ દરિયા માં .. નહિ તો આવી રીતે તરે નહિ લાશ દરિયા માં મને લાગે છે કે એણે કિનારે તમને જોયા છે મને લાગે છે કે એણે કિનારે તમને જોયા છે તમે છો, એના કરતા પણ, વધારે, તમને જોયા છે નયન ને બંધ રાખી ને મેં જયારે તમને જોયા છે નયન ને બંધ રાખી ને મેં જયારે તમને જોયા છે તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે નયનને બંધ રાખી ને ... નયનને બંધ રાખી ને ... નયનને બંધ રાખી ને ...